Jetpur History
Documentory
Is not ready
Overview
ભગવાન સ્વામિનારાયણ ને મંદિરો બહું પસંદ હતા. તે માટે તેમણે સૌપ્રથમ મંદિરો બંધાવ્યાં અને તેમા સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી. શ્રીહરિ એ પોતાની હયાતી મા ૯ મંદિરો બંધાવેલા અને પછીના મંદિરો બંને દેશના આચાર્યશ્રીઓ, નંદસંતો અને દાસ સંતોએ બનાવેલા.
"તો એ સ્વામિનારાયણ મુળ સંપ્રદાય ના મંદિરો ના જે ઇતિહાસ છે, જેમકે એ મંદિર ક્યારે બન્યું, કયા સંતની દેખરેખ હેઠળ બન્યું, કયા આચાર્યશ્રી એ પ્રતિષ્ઠા કરી, ત્યાં પધરાવવા મા આવેલી મુર્તિ ક્યાંથી લાવવામા આવી...? તે મુર્તિ દ્વારા મહારાજે કેવા પરચા પુર્યા છે એ બધો ઇતિહાસ તમને આ પ્લેલીસ્ટ મા સાંભળવા મળશે."
Read more
Category
Documentory
Publisher
Swaminarayan Charitra