Ishwarcharan Swami Vadnagar
Biography
Is not ready
Overview
સદગુરુ ઈશ્વરચરણ સ્વામી વિશે આપણા ગ્રંથમાં લખ્યું છે કે તેઓ ગોલોક કે વૈકુંઠમાં હતા અને ૩૨ બ્રહ્માંડના અધિપતિ હતા; જ્યારે તેમને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ફૂટલા બ્રહ્માંડમાં પધાર્યા છે ત્યારે તેમને ૩૨ બ્રહ્માંડનું રાજ છોડી દીધું અને આ બ્રહ્માંડમાં જન્મ ધારણ કર્યો પણ તેમને મહારાજનું મિલન ના થયું અને એવી રીતે ત્રણ જન્મ લીધા ત્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા સ્વામીએ પોતે લખેલા પુસ્તકમાં આવી રીતે કહ્યું છે.
Read more
Category
Biography
Publisher
Swaminarayan Charitra