ભાલ પ્રદેશનું અનેરું તીર્થ, રાજાધિરાજ મદનમોહનજી મહારાજ જ્યાં વિરાજે છે તેવું પવિત્ર ધોલેરા ધામ. જ્યાં ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વયં અહિંયા દેવોને પ્રતિષ્ઠિત કર્યા. પ્રાચીન કલાકૃતિઓથી શોભાયમાન આ ઘામની યાત્રા કરવા જેવી છે અને જાણવા જેવી છે આ મંદિરની પૂર્વગાથાને.

Category
Documentory
Publisher
Vadtal Mandir
💡 Spirtual Quote
આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો. આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું.