Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Worcestershire Sauce
Home
Recipe
Worcestershire Sauce
Worcestershire Sauce
Mukhvas
Cooktime
15 મિનિટ
Notes
સામગ્રીમાં સાકર આખી લેવી કે દળેલી સાકર લેવી.
🥕 Ingredients
વિનેગર - 1/2 કપ
સાદું પાણી - 2 કપ
સોયા સોસ - 2 ચમચી
સાકર - 1 ચમચી
રાઈનો પાઉડર - 1 ચમચી
તજ પાઉડર - 1/4 કપ
મરી પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
🍕 Recipe
સૌ પ્રથમ એક વાસણમાં ઉપરની બધીજ સામગ્રી જેમાં વિનેગર, પાણી, સોયા સોસ, સાકર, રાઇનો પાઉડર, તજ પાઉડર, મરી પાઉડર, અને મીઠું ઉમેરી ઉકાળવું.
ત્યારબાદ સુગંધ આવવા લાગે પછી 30-40 સેકન્ડ સુધી ઉકાળીને ગેસ બંધ કરવો.
આ તૈયાર છે વોર્સેસ્ટરશીર સોસ(ઠંડું કરીને ઉપયોગમાં લઈ શકાય).
વોર્સેસ્ટર સોસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day