Venila-Puding

Bekari

venila-puding

Cooktime

40 મિનિટ

Serving

5 વ્યકિત
🥕 Ingredients

  • દૂધ – 480 મિલી
  • કપ ખાંડ – 100 ગ્રામ
  • કોર્ન સ્ટાર્ચ – 20 ગ્રામ
  • વેનીલા એસેન્સ – 5 મિલી

🍕 Recipe

  1. સૌ પ્રથમ તપેલીમાં દૂધ લઈ તેને મધ્યમ તાપે બબલ થાય ત્યાં સુધી ઉકાળો.
  2. હવે બીજા બાઉલમાં ખાંડ, કોર્ન સ્ટાર્ચ મિક્સ કરો.
  3. ત્યારબાદ આ મિશ્રણને દૂધમાં ધીમે-ધીમે નાખતા જવું અને હલાવતા જવું.
  4. હવે તેને હલાવતા જવું અને જાડું થવા દેવું(ઉકાળવું નહિ).
  5. હવે તેને ગેસ ઉપરથી ઉતારી વેનીલા એસેન્સ નાંખી મિક્સ કરી દો.
  6. આ તૈયાર થયેલ પૂડિંગને ઠંડું થવા દો.