Vegetable Utappa
Fast Food

Cooktime
30 મિનિટ
Notes
ઉત્તપામાં ગરમમસાલો, લાલ મરચું પાઉડર અને સંચળ વગેરેનો મિક્સ મસાલો કરી છાંટી શકાય.
ખીરું બનાવતી વખતે તેમાં ચોખાને બદલે રવાનો ઉપયોગ કરી શકાય.
ઉત્તપાનો સ્વાદ વધારવા માટે તેલ, રાઈ અને મીઠો લીમડો વગેરે ઉમેરી વઘાર કરી શકાય.
તેલને બદલે શેકવા માટે બટરનો અથવા ઘીનો ઉપયોગ કરી શકાય.
વેજિટેબલ માં ખમણેલ ગાજરનો પણ ઉપયોગ કરી શકાય.