વેજિટેબલ નૂડલ્સ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vegetable Nudels
Home
Recipe
Vegetable Nudels
Vegetable Nudels
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
3 વ્યક્તિ
🥕 Ingredients
નૂડલ્સ – 200 ગ્રામ
સમારેલા ગાજર – 1 કપ
કોબીજ – 1 કપ
ફણસી – 1 કપ
કેપ્સીકમ – 1/2 કપ
તેલ – 1 મોટો ચમચો
આદું- મરચાંની પેસ્ટ – 1 ચમચી
ગ્રીન ચીલી સોસ – 1 ચમચી
સોયા સોસ – 1 ચમચી
સંચળ – 1/2 ચમચી
લાલ મરચું – 1/2 ચમચી
ધાણાજીરું – 1/2 ચમચી
મરીનો ભૂકો – 1/2 ચમચી
આમચૂર પાઉડર – 1/2 ચમચી
ગરમમસાલો – 1/4 ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
🍕 Recipe
2 લિટર પાણી લઈ ઉકાળવું તેમાં મીઠું અને નૂડલ્સ નાખવા.
નૂડલ્સ 90% ઊકળી જાય એટલે ચારણીમાં(કાણાવાળા વાડકામાં) કાઢી તેના પર ઠંડું પાણી રેડી દેવું.
પછી એક લોયામાં તેલ ગરમ કરી તેમાં આદું- મરચાંની પેસ્ટ નાંખી હલાવવું.
પછી ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ નાંખી હલાવવું.
પછી તેમાં કોબી, ગાજર, ફણસી અને કેપ્સીકમ નાંખી હલાવવું.
ત્યારબાદ તેમાં સંચળ, લાલ મરચું, ધાણાજીરું, મરીનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમમસાલો અને મીઠું નાંખી મિક્સ કરી હલાવવું.
ત્યારબાદ તેમાં નૂડલ્સ નાંખી મિક્સ કરવું અને કોથમીર નાંખી ગેસ બંધ કરવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day