વેજિટેબલ કોલાપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vegetable Kolapuri
Home
Recipe
Vegetable Kolapuri
Vegetable Kolapuri
Sabji
Cooktime
50 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પેસ્ટ માટે:
મોટી ઇલાયચી – 1 નંગ
લવિંગ – 3-4 નંગ
તજ – 1 નંગ
મરી – 1 ટી સ્પૂન
સૂકા લાલ મરચાં – 5-6 નંગ
સૂકા ધાણા – 1 ટેબલસ્પૂન
ધોળા તલ – 1 ટી સ્પૂન
સૂકું કોપરું – 1/2 કપ(છીણેલું)
પાણી – 1/2 કપ
વઘાર માટે:
જીરું – 1 ટી સ્પૂન
આદુંની પેસ્ટ – 1 ટી સ્પૂન
ટમેટાં – 2 નંગ(સમારેલાં)
મીઠું – સ્વાદાનુસાર
ધાણા પાઉડર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 1/2 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
પંજાબી મસાલો – 1 ટી સ્પૂન
બટાટાં – 1 નંગ(પાણીમાં બાફેલાં)
ગાજર – 1 નંગ(પાણીમાં બાફેલાં)
ફ્લાવર – 1/2 નંગ(પાણીમાં બાફેલાં)
ફણસી – 6-8 નંગ(પાણીમાં બાફેલાં)
લીલા વટાણા – 1/2 કપ(પાણીમાં બાફેલાં)
પનીર – 100 ગ્રામ(કટકા)
પાણી – 1/2 કપ
સૂકા લાલ મરચાં – 1 નંગ
લીલા ધાણા – ભભરાવવા માટે
🍕 Recipe
પેસ્ટ :
એક નોનસ્ટીક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં ઇલાયચી, લવિંગ, તજ, મરી, સૂકા લાલ મરચાં, ધાણા(સૂકા), ધોળા તલ ઉમેરવા.
બધું બરાબર મિક્સ કરી સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લો.
તેમાં સૂકું કોપરું ઉમેરી 2 મિનિટ ચડવા દો.
પછી આ મસાલાને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.
એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી, જીરું નાંખી બ્રાઉન થાય એટલે આદુંની પેસ્ટ ઉમેરી 1 મિનિટ ચડવા દો.
હવે તેમાં ટમેટાં ઉમેરી દો.
હવે તેમાં મીઠું, ધાણા પાઉડર, હળદર, લાલ મરચું અને ગરમમસાલો ઉમરી બધું બરાબર મિક્સ કરવું.|
3-4 મિનિટ ચડવા દો પછી પેસ્ટ ઉમેરી ફરીથી 2-3 મિનિટ ચડવા દો.
હવે તેમાં બટાટાં, ગાજર, ફ્લાવર, ફણસી અને લીલા વટાણા ઉમેરવા.
1 મિનિટ ચડવા દઈ તેમાં પાણી અને પનીર ઉમેરી ફરીથી 1 મિનિટ ચડવા દો.
લીલા ધાણા મિક્સ કરી દો.
શાક તૈયાર છે હવે તેને પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day