વેજિટેબલ હાંડવો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vegetable Handvo
Home
Recipe
Vegetable Handvo
vegetable Handvo
Farsan
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
ચણાનો લોટ – 2 કપ
અડદની દાળનો લોટ – 2 કપ
ચોખાનો લોટ – 2 કપ
દહીં – 4 ચમચી
પાણી – 2 કપ
બટેટાં – 1/2 કપ (કાચું છીણેલું)
દૂધી – 1/2 કપ (છીણેલી)
લીલા વટાણા – 1/2 કપ
લીલાં મરચાં – 2 નંગ
હળદર – 1/2 નાની ચમચી
ખાવાનો સોડા – 1/2 ચમચી
મીઠું – 2 ચમચી
રાઈ – 1/2 નાની ચમચી
લીંબડો – 5 નંગ
સૂકા લાલ મરચાં – 1 નંગ
કોબી – 1/2 કપ (છીણેલી)
આદુંની પેસ્ટ – 1 ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
તલ – 1 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લો.
ત્યારબાદ તેમાં દહીં અને 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
આ મિશ્રણને આથો લાવવા માટે ગરમ જગ્યા ઉપર 8-9 કલાક માટે ઢાંકીને મૂકો.
આથો આવી ગયા બાદ મિશ્રણમાં દૂધી, બટેટાં, કોબી, આદું, લીલું મરચું, હળદર, મીઠું અને પાણી નાખવું.
હાંડવાનાં મિશ્રણને સારી રીતે હલાવો જરૂર જણાય તો પાણી નાંખી પાતળું કરી શકાય.
હવે એક નોન સ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, સૂકા લાલ મરચાં, તલ અને લીંબડીનો વઘાર કરો.
તે વઘારને હાંડવાનાં મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેમાંથી થોડું મિશ્રણ એક વાસણમાં લઈ તેમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.
આથી હાંડવો સરસ ફૂલશે અને નરમ બનશે.
હવે કરેલા વઘારની ઉપર હાંડવાનું મિશ્રણ પાથરો.
કઢાઈ ઢાંકીને ધીમા ગેસ પર હાંડવાને ચડાવો.
હાંડવાનો રંગ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય પછી બીજી બાજુ ફેરવી લો.
હાંડવો તૈયાર છે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day