Vegetable Bhajiya
Farsan

Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
પસંદગી પ્રમાણેના શાકભાજી ઉમેરી શકાય છે.
જરૂર મુજબ લીંબુ અથવા આમચૂર પાઉડર ઉમેરી શકાય છે.
ભજીયાને કડક અને ક્રિસ્પી તળવા.
શાકભાજીનુ માપ વધારી શકાય અને લોટ ઓછો કરી શકાય છે.
તેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે.
સ્વાદાનુસાર મસાલા વધ-ઘટ કરવા.