Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Veg Lazaniya
Home
Recipe
Veg Lazaniya
Veg Lazaniya
Fast Food
Cooktime
90 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
બોક્સ લઝાનિયા નૂડલ્સ – 1
મિક્સ વેજિટેબલ (ગાજર મકાઈ વટાણાના ફ્રેન્ચ બીન્સ) – 1 કિલો
પાલખ – 500 ગ્રામ
નાનાં સુધારેલાં ટમેટાં – 1 કિલો
ચીઝ(મોઝરેલા) – 500 ગ્રામ
લીલાં મરચાં – 50 ગ્રામ
મસાલા (લાલ મરચું, જીરું, મીઠું, અજમો અને ખાંડ) – સ્વાદાનુસાર
ઓરેગાનો – 25 ગ્રામ
રેડ ચીલી ફ્લેક્સ – સ્વાદાનુસાર
રીકોટા ચીઝ – 200 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ એક મોટા પાનમાં પાણી અને મીઠું નાંખી નૂડલ્સને બાફી લેવા, તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું
એક પાનમાં નાના સુધારેલા ટમેટા મીડિયમ ગેસ પર મૂકવાં.
પછી એમાં 1 ચમચી મીઠું, સુગર ,ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવા, વધારે ખાટું લાગે તો થોડી વધારે સુગર ઉમેરો.
એક બાઉલમાં 200 ગ્રામ રીકોટા ચીઝ, નાની સુધારેલી પાલખ, ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ અને મીઠું ભેળવો.
એક પાનમાં થોડું તેલ મૂકવું પછી તેમાં જીરુંનો વઘાર કરવો, પછી મિક્સ વેજિટેબલ ઉમેરી મરચું, મીઠું ઉમેરો.
એકદમ ધીમા ગેસ પર બધું વેજિટેબલ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રાખવું.
લઝાનીયા ગોઠવવાની રીત:
એક મોટી કાચની પ્લેટ પહેલા લેવી, તેને તેલ ચોપડી દેવું.
સૌ પ્રથમ નૂડલ્સ પાથરી દેવા.
પછી મિક્સ વેજિટેબલનું મિશ્રણ પાથરવું, એના ઉપર ચીઝ મૂકવી.
પછી પાછા નૂડલ્સ પાથરવા. હવે રીકોટા ચીઝનું મિશ્રણ પાથરવું.
પાછા નૂડલ્સ પાથરી તેના ઉપર ચીઝ મૂકવી.
આવી રીતે આખુ પાન ભરાય તેમ રીપીટ કરતા રહેવું.
ફાઇનલ લેયર મોઝેરેલા ચીઝનું કરવું.
પછી 375 F(180 *C)કરી 15–20 મિનિટ માટે ઓવનમાં મૂકી દેવો આપણા લઝાનીયા તૈયાર.
વેજ લઝાનિયા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day