વટાણા-ગાજરનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vatana Gajarnu-shak
Home
Recipe
Vatana Gajarnu-shak
Vatana-Gajarnu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
વટાણા – 150 ગ્રામ
ગાજર – 150 ગ્રામ
બટેટાં – 2 નંગ
ટમેટાં – 3 નંગ
હળદર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 3 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
તેલ – 10 ટેબલસ્પૂન
તેલ તળવા માટે – 200 મિલી
રાઈ – 1/2 ટી સ્પૂન
જીરું - 1/2 ટી સ્પૂન
ગરમમસાલો – 1 ટી સ્પૂન
આદું-મરચાંની પેસ્ટ – 2 ટી સ્પૂન
પાણી –1/2 ગ્લાસ
મીઠું – સ્વાદાનુસાર
કોથમીર સમારેલી
🍕 Recipe
સૌ પ્રથમ વટાણાને પાણીમાં બાફી લેવા, ત્યારબાદ ગાજર, બટાકાંના ટુકડા કરવા અને ટમેટાં સમારવા.
હવે એક કડાઈમાં તેલ તળવા માટે લઈ તે ગરમ થાય પછી તેમાં ગાજર તળી લેવા, પછી બટાકાં તળી લેવા.
એક કડાઈમાં 10 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ-જીરું અને આદું- મરચાંની પેસ્ટથી વઘાર કરવો.
પછી તેમાં હદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને ગરમમસાલો નાંખી તેમાં સમારેલા ટમેટાં ઉમેરી હલાવવું અને થોડીવાર ચડવા દેવું.
પછી તેમાં પાણી ઉમેરી ડીશથી ઢાંકી દેવું.
ત્યારબાદ બટાટાં, ગાજર, વટાણા નાંખી ફરી ડીશ ઢાંકી દેવી.
થોડી વાર પછી કેક કરવું શાક ચડી જાય એટલે ગેસ બંધ કરીને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day