વરિયાળી શરબત | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Variyalinu Sharbat
Home
Recipe
Variyalinu Sharbat
Variyalinu Sharbat
Liquid
Cooktime
10 મિનિટ
Weight
4 ગ્લાસ
🥕 Ingredients
વરિયાળી – 100 ગ્રામ
સાકર – 150 ગ્રામ
લીંબુ – 1 નંગ
બરફ – 7 થી 8 ક્યુબ
મીઠું - ચપટી
🍕 Recipe
એક મિક્સર જારમાં વરીયાળી અને સાકર નાંખી ક્રશ કરી લો.
એક બાઉલમાં પાણી લઈ તેમાં ક્રશ કરેલી વરિયાળી અને સાકર નાંખી તેમાં લીંબુનો રસ અને ચપટી મીઠું નાંખો.
સરખું મિક્સ કરી ગાળીને તેમાં બરફના ક્યુબ નાંખો.
તેને ગ્લાસમાં લઈ સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day