વડતાલનાં મરચાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vadtalna Marcha
Home
Recipe
Vadtalna Marcha
Vadtalna Marcha
Athana
Cooktime
15 દિવસ
Weight
1 કિલો
🥕 Ingredients
લાંબાં લીલાં મરચાં – 1 કિલો
હળદર પાઉડર – ૫૦ ગ્રામ
લીંબુ – 250 ગ્રામ
મીઠું – 100 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ લીંબુમાં હળદર અન મીઠું ઉમેરી એક બોટલમાં ભરીને 10 દિવસ સુધી રહેવા દો.
10 દિવસ પછી મરચાં ધોઈ દરેક મરચામાં એક કાણું પડી દો.
હવે લીંબુ વળી બોટલમાં મરચાંને એકદમ દબાવીને ભરી દો.
બધાજ મરચાં લીંબુના પાણીમાં ડૂબેલા રહેવા જોઈએ.
બોટલને બંધ કરીને એક અઠવાડિયું રહેવા દેવા.
એક અઠવાડીયા બાદ વપરાશમાં લેવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day