Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vadapau
Home
Recipe
Vadapau
Vadapau
Fast Food
Cooktime
60 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પાંઉ – 12 નંગ
વડાં – 12 નંગ
લીલી ચટણી – 1 વાટકી
મીઠી ચટણી – 1 વાટકી
🍕 Recipe
પાવની અંદર એક બાજુ કોથમીરની લીલી ચટણી અને એક બાજુ ખજૂરની મીઠી ચટણી લગાવવી.
તેમાં તૈયાર કરેલું વડુ મૂકીને દબાવી લો.
ખજૂર-આંબલીની મીઠી ચટણી અને કોથમીરની તીખી ચટણી સાથે ગરમા-ગરમ પીરસવું.
વડા-પાંઉ માટે સૂકી ચટણી પણ બને છે તેના માટે બેસનના બનાવેલા ખીરાની(બેટરની) મમરી તેલમાં પાડવી.
આ મમરી સાથે કાશ્મીરી મરચું, સંચળ પાઉડર, આમચૂર પાઉડર, કોપરાનું છીણ મેળવીને મિક્સરમાં મિક્સ કરી લેવું.
આ સૂકી ચટણી પણ વડા-પાંઉ સાથે જમવામાં ખૂબ જ સારી લાગે છે.
વડાપાંઉ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day