Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Upma
Home
Recipe
Upma
upma
Rice
Cooktime
30 મિનિટ
Serving
2 વ્યક્તિ
🥕 Ingredients
રવો – 1/2 કપ
પાણી – 1 કપ
શીંગતેલ – 3 ચમચી
રાઈ – 1 ચમચી
મીઠા લીમડાનાં પાન – 5 નંગ
અડદની દાળ – 1 ચમચી
ચણાની દાળ – 1 ચમચી
શીંગદાણા – 2 ચમચી
ઝીણા સમારેલા કાજુ – 6 થી 8 નંગ
આદુંની પેસ્ટ – 1 ચમચી
લીલા વટાણા – 2 ચમચી
ઝીણાં સમારેલાં મરચાં – 1 ચમચી
કોથમીર – જરૂરિયાત મુજબ
🍕 Recipe
સૌથી પહેલા રવો ધીમા તાપે ગરમ કરી શેકી લેવો.
હવે એક કઢાઈમાં તેલ નાંખીને તેમાં અડદની દાળ, શીંગદાણા અને કાજુ શેકી લેવા.
બધી સામગ્રી સારી રીતે મિક્સ કરવી.
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં રાઈ આદું અને મીઠા લીમડાના પત્તા નાંખીને વઘાર કરવો.
પછી વટાણા નાંખીને થોડીવાર માટે ચઢવા દો.
હવે શેકેલો રવો અને તમામ સામગ્રી નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ પાણી નાંખીને કઢાઈ ની ઉપર ઢાંકણ ઢાંકી દેવું અને 5 થી 10 મિનિટ સુધી ચઢવા દો.
તૈયાર છે રવા ઉપમા.
હવે તેની ઉપર કોથમીર નાંખી ગરમાગરમ પીરસો.
ઉપમા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day