Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tuverdal
Home
Recipe
Tuverdal
Tuverdal
Dal
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
તુવેરની દાળ – 100 ગ્રામ
ટમેટાં બારીક સમારેલાં – 4 થી 5 નંગ
લીલાં મરચાં – 2 થી 3
લીમડાનાં પાન – 8 થી 10
ગોળ – 20 ગ્રામ
લાલ મરચું – 1 ચમચી
હળદર – 1/2 ચમચી
ધાણાજીરું – 1 ચમચી
રાઈ – અડધી ચમચી
જીરું – 1/2 ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
તેલ – 2 ચમચી
મેથી દાણા – 1/2 ચમચી
સજાવટ માટે કોથમીર
લીંબુનો રસ – 1 ચમચી
આદુંનો નાનો ટુકડો
🍕 Recipe
સૌ પ્રથમ પ્રેશર કુકરમાં તુવેરની દાળને બે વાર ધોઈ તેમાં 2 ગ્લાસ પાણી નાંખીને બાફી લેવી.
પછી કુકર ખોલી તેને બ્લેન્ડરથી પીસી લેવી.
હવે તેને એક ઊંડા વાસણમાં ૨ ગ્લાસ પાણી, મીઠું, હળદર, ધાણાજીરું, ગોળ, લીલાં મરચાં, આદું નાંખીને ઊકળવા મૂકવી.
બીજી બાજુ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથીના દાણા અને મીઠા લીમડોનો વઘાર કરવો.
થોડીવાર પછી તેમાં ટમેટાં નાખવા, ટમેટાં બરાબર સતળાય જાય એટલે લાલ મરચું નાખવું.
હવે આ વઘારને ઉકળતી તુવેરદાળમાં ઉમેરી દેવો.
15 થી 20 મિનિટ ઊકળે એટલે તેમાં અડધું લીંબુ નાંખી ઊકળવા દેવી.
થોડીવાર પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર નાંખી સજાવટ કરવી.
તુવેરદાળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day