Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tuver Ringnanu-shak
Home
Recipe
Tuver Ringnanu-shak
Tuver Ringnanu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યક્તિ
🥕 Ingredients
તુવેર – 500 ગ્રામ
રીંગણાં – 300 ગ્રામ
ટમેટાં – 1 નંગ
ધાણાજીરું – 2 ટી સ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 2 ટી સ્પૂન
રાઈ – 1 ટી સ્પૂન
ખાંડ – 1 ટી સ્પૂન
આદું-મરચાંની પેસ્ટ – 1 ટી સ્પૂન
લીલા ધાણા – 1/2 કપ
મીઠું – સ્વાદાનુસાર
તેલ – વઘાર માટે
🍕 Recipe
તુવેરને ફોલી તૈયાર રાખવી અને રીંગણના નાના ટુકડા કરી સમારી લેવા.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી એ ફૂટી જાય એટલે તેમાં આદું- મરચાંની પેસ્ટ નાંખી પછી રીંગણાં અને તુવેરના દાણા અને 1 કપ પાણી ઉમેરી ચડવા દેવું, શાક ચડી જાય એટલે તેની ઉપર
લીલા ધાણા ઉમેરી દેવા અને પીરસવું.
તુવેર રીંગણાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day