તૂરિયાંની કાચરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Turiyani Kachri
Home
Recipe
Turiyani Kachri
Turiyani Kachri
Athana
Cooktime
2 દિવસ
Weight
250 થી 300 ગ્રામ
🥕 Ingredients
તુરિયા – 1 કિગ્રા
મીઠું – 100 ગ્રામ
છાશ – 700 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ તુરિયાને ધોઈ તેની લાંબી જાડી ચીર સુધારવી.
તેને મીઠું અને છાશમાં મિક્સ કરી તેને એક રાત માટે પલાળી રાખવું.
બીજા દિવસે તુરિયાને તડકામાં 2 થી 3 દિવસ માટે સુકવવા.
તુરિયા સુકાઈને કાચરી બની જાય પછી તેને ગરમ તેલમાં તળીને ગરમા ગરમ પીરસવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day