તકમરિયાં શરબત | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tukmaria Sharbat
Home
Recipe
Tukmaria Sharbat
Tukmaria Sharbat
Liquid
Cooktime
15 મિનિટ
Notes
આ શરબતમાં સંચર નાખવાથી સરસ ટેસ્ટ આવે છે.
🥕 Ingredients
લીંબુ – 2 નંગ
પાણી – 2 ગ્લાસ
ખાંડ – 5 ચમચી
મીઠું – ચપટી
તકમરિયાં – 2 ચમચી (10 મિનિટ પાણીમાં પલાળેલા)
બરફના ટુકડા – 5–6 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ મિક્સરની ઝારમાં સંચળ, ખાંડ, લીંબુનો રસ અને ઠંડું પાણી નાખવું.
પછી 1 મિનિટ માટે મિક્સ કરી લેવું જેથી બધું એકરસ થઈ જાય.
હવે તે પાણીને ગ્લાસમાં લઈ તેમાં 2 ચમચી તકમરિયાં નાંખી મિક્સ કરો.
ત્યારબાદ તે ગ્લાસમાં બરફનાં ટુકડાં નાંખો. અને સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
September
Sep 2025, Wednesday
1 event is on this day
ઇન્દિરા એકાદશી
September
Sep 2025, Sunday
1 event is on this day
September
Sep 2025, Monday
1 event is on this day