ટૂટીફ્રૂટી બ્રેડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Trutifruti Bread
Home
Recipe
Trutifruti Bread
Trutifruti Bread
Bekari
Cooktime
1 કલાક
🥕 Ingredients
મેંદો – 180 ગ્રામ
જાડું દહીં – 240 મિલી
ટુટીફ્રૂટી – 100 ગ્રામ
દળેલી ખાંડ – 200 ગ્રામ
તેલ – 125 મિલી
બેકિંગ પાઉડર - 1/2 ગ્રામ
વેનીલા એસેન્સ – 3 મિલી
મીઠું – સ્વાદાનુસાર
બેકિંગ સોડા – નાની ચપટી
🍕 Recipe
સૌ પ્રથમ દહીં અને ખાંડ હેન્ડ મિક્સર વડે 5 મિનિટ મિક્સ કરો.
પછી તેમાં તેલ, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને વેનીલા એસેન્સ ઉમેરી ૩-4 મિનિટ ફરી વાર મિક્સ કરો.
હવે તેમાં ધીમે-ધીમે મેંદો નાંખી મિક્સ કરતા જાઓ. હવે તેમાં ડુટી-ફ્રૂટી મિક્સ કરો.
હવે આ તૈયાર થયેલા મિશ્રણને બ્રેડ પેનમા મૂકો.
તેને ઓવનમાં 180°સે. ઉપર 40 મિનિટ બેક કરો. તો તૈયાર છે ડુટી-ફ્રૂટી બ્રેડ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day