Triranga Dhokla
Farsan

Cooktime
120 મિનિટ
Notes
આ ત્રણેય બેટર 20 મિનિટ પહેલા તૈયાર કરી પલળવા દેવા.
પછી બનાવીએ તો વધુ સારા બને અને જ્યારે બનાવીએ ત્યારે જ ઇનો અને તેલ મિક્સ કરવું.
ઇનો નાખ્યા પછી વધુ ન હલાવવું અને ઇનોની જગ્યાએ સોડા પણ લઈ શકાય.
કેસરી બેટર બનાવવા ગાજરની પ્યુરી પણ લઈ શકાય.