Tost Sandwich
Fast Food

Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ટોસ્ટ મશીન ન હોય તો નોન-સ્ટિક તવીમાં સેન્ડવીચની બંને બાજુ બટર લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લેવી.
સ્વાદ માટે ખમણેલું ચીઝ સેન્ડવીચમાં મૂકીને ટોસ્ટ કરી શકાય.
શેકતી વખતે તેનાં પર બટર લગાવવાથી સેન્ડવીચ વધારે સ્વાદિસ્ટ લાગે છે.