Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tortilla Soup
Home
Recipe
Tortilla Soup
Tortilla Soup
Soup
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઓલિવ તેલ – 45 મિલી
મકાઈની ટોર્ટિલા – 7 નંગ
આદું છીણેલું – 10 ગ્રામ
મરચાં– 6 ગ્રામ
મકાઈનાં દાણા – 450 ગ્રામ
ટમેટાં સમારેલાં – 680ગ્રામ
ટમેટાં પેસ્ટ – 75 ગ્રામ
જીરું – 10 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
સફેદ મરી – નાની ચપટી
મરચું પાઉડર – 2 ગ્રામ
પાણી – 360 ગ્રામ
ચીઝ છીણેલું – 200 ગ્રામ
કોથમીર – જરૂર મુજબ
🍕 Recipe
મીડિયમ ગેસ ઉપર ઓલિવ ઓઇલમાં મકાઈની ટોર્ટીલાને તળી લો.
જ્યાં સુધી લાઇટ ગોલ્ડન કલરની થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી.
પછી તેમાં આદું અને મરચું નાંખીને 2 મિનિટ માટે કુક કરો.
હવે તેમાં મકાઈના દાણા અડધા નાંખો, ચીઝ અને ધાણા સિવાયના બઘી સામગ્રી એમાં ઉમેરી દો.
હવે તેને પાંચ મિનિટ માટે કૂક થવા દો.
પછી તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દો અને પ્યુરી જેવી દેખાઈ રહે એવી રીતે કરો.
હવે સૂપને પાછું ગેસ ઉપર ધીમા તાપે મૂકો અને બાકીના મકાઈના દાણા ઉમેરી દો.
થોડીવાર ગેસ ઉપર ગરમ કરો.
હવે સૂપ ને ગેસ ઉપરથી ઉતારી બાઉલમાં પીરસો.
તેના ઉપર સમારેલી કોથમીર અને ચીજથી ગાર્નિશિંગ કરો.
ટોર્ટિલા સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day