Tometo Utappa
Fast Food

Cooktime
15 મિનિટ
Notes
ઉત્તપમમાં ગરમમસાલો, લાલ મરચું પાઉડર અને સંચળ વગેરેનો મિક્સ મસાલો કરી છાંટી શકાય.
ખીરું બનાવતી વખતે તેમાં ચોખાને બદલે રવાનો ઉપયોગ કરી શકાય.
ઉત્તપમનો સ્વાદ વધારવા માટે તેલ, રાઈ અને મીઠો લીમડો વગેરે ઉમેરી વઘાર કરી શકાય.