ટોમેટો સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tometo Soup
Home
Recipe
Tometo Soup
Tometo Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ટમેટાં – 2 કિલો
ખાંડ – 100 ગ્રામ
ઘી – 100 ગ્રામ
તજ, લવિંગ, જાવંત્રી – 10 ગ્રામ
મરી પાઉડર – 5 ગ્રામ
લાલ મરચું – 1 ચમચી
જીરું – 5 ગ્રામ
સૂંઠ – 2 ગ્રામ
બટર - ૩૦ ગ્રામ
ક્રીમ – 100 ગ્રામ
કોર્ન ફ્લોર – ૩૦૦ ગ્રામ
મીઠું – 50 ગ્રામ
🍕 Recipe
ટમેટાને ધોઈને તેના અડધા ટુકડા કરી કુકરમાં અડધો કપ પાણી નાંખી બાફવા.
બફાઈ ગયા બાદ તેને બ્લેંડરની મદદથી બ્લેન્ડ કરી લેવા.
આ મિશ્રણને મોટી ચારણીથી ગાળી લેવું.
બધો મસાલો ખાંડીને એક કપડામાં લઈને પોટલી બાંધી તૈયાર કરવી.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ટમેટાંની ગ્રેવીને ઊકળવા મૂકવી અને તેમાં મસાલાની પોટલી મૂકવી.
ગ્રેવી બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ક્રીમ અને કોર્ન ફ્લોર સહેજ પાણીમાં ઓગાળી ઉમેરવો.
ત્યારબાદ 5 મિનિટ ઉકાળવું.
થોડીવાર બાદ ખાંડ અને મીઠું ઉમેરવું.
મસાલાની પોટલી નીચોવીને બહાર કાઢી સુપ ગરમ ગરમ પીરસવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day