Tometo Souce
Chatani

Cooktime
30 મિનિટ
Weight
500 ગ્રામ
Notes
સોસ થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે સોસ થોડો ડીશમાં લેવો.
પછી ડીશ થોડી નમાવવી જો પાણી છુટું પડે તો તે હજી તૈયાર નથી.
સોસ ડીશ નમાવવાથી પણ હલે નહિ અને પાણી છુટું ના પડે તો સોસ તૈયાર છે.
વિનેગર સોસ બની ગયા પછી ઠંડો થાય ત્યારે પણ નાંખી શકાય છે.