Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tometo Sev
Home
Recipe
Tometo Sev
Tometo Sev
Farsan
Cooktime
30 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
બેસન – 500 ગ્રામ
મીઠું – પ્રમાણસર
લાલ મરચું – 2 ચમચી
ગરામમસાલો – 2 ચમચી
તેલ – 1 લિટર
ટમેટાં – 5 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ ટમેટાં ને કાપી તેને મિક્સરની જારમાં લઈ ગ્રાઇન્ડ કરી પેસ્ટ કરવી.
પછી એક બાઉલમાં બેસન લઈ તેમાં મીઠું, મરચું, ગરમમસાલો નાંખી એક ચારણીથી ચાળી લેવું.
તેમાં ટમેટાંની પેસ્ટ નાંખી બરાબર હલાવવું.
ત્યારબાદ પાંચ ચમચી તેલ નાંખી લોટ બાંધો, જરૂર પડે તો પાણી ઉમેરવું.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી મશીનથી સેવ પાડવાનું ચાલુ કરીશું.
ટોમેટો સેવ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day