Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tinsanu Shak
Home
Recipe
Tinsanu Shak
Tinsanu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
ટીનસા – 500 ગ્રામ
ટમેટાં – 2 નંગ
તેલ – 8 ટેબલસ્પૂન
આખું જીરું – 1/2 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
વરિયાળી – 1 ટી સ્પૂન
આદું- મરચાંની પેસ્ટ – 1 ટી સ્પૂન
લાલ મરચું પાઉડર – 2 ટી સ્પૂન
ધણાજીરું પાઉડર – 1 ટી સ્પૂન
ગરમમસાલો – 1 ટી સ્પૂન
આમચૂર પાઉડર – 1 ટી સ્પૂન
કોથમીર – 1/2 વાટકો
પાણી – 1/2 ગ્લાસ
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
સૌ પ્રથમ ટીનસાની છાલ કાઢી તેના મિડિયમ સાઇઝના ટુકડા કરવા અને ટમેટાને ઝીણા સમારવા.
હવે કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે એમાં આખું જીરું, વરિયાળી, આદું- મરચાંની પેસ્ટ, હળદર ઉમેરવી.
પછી ટીનસાના ટુકડા નાંખી હલાવવું તેને ઢાંકીને ચડવા દેવું.
પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર નાંખી હલાવી તેમાં પાણી ઉમેરી ઢાંકીને 5-7 મિનિટ પકાવવું.
હવે તેમાં ટમેટાંના ટુકડા ઉમેરી, ગરમમસાલો, આમચૂર પાઉડર નાંખી હલાવી 2 મિનિટ પકાવવું.
તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરવી.
ટીનસાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day