ટીંડોરાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tindoranu Shak
Home
Recipe
Tindoranu Shak
Tindoranu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
ટીંડોરા – 500 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
હળદર – 1/2 ચમચી
ધાણાજીરું – 1/2 ચમચી
લાલ મરચું – 1ચમચી
તેલ – 3 ચમચી (વઘાર માટે)
રાઈ અનેજીરું – 1/2 ચમચી
ગરમમસાલો – 1/2 ચમચી
🍕 Recipe
ટીંડોરાંને પાણીથી ધોઈને લાંબી ચીરી કરી દો.
કડાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું નાંખો અને પછી મીઠો લીમડો નાંખી વઘાર કરવો.
હવે તેમાં ટીંડોરાં ઉમેરી મીઠું નાંખી હલાવો.
હવે તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું નાંખી ઢાંકી દો.
10 મિનિટ પછી ચડી જશે એટલે ચેક કરી લો અને હલાવો.
તેમાં ગરમમસાલો કોથમીર નાંખો.
શાક ચડી જાય એટલે નીચે ઉતારી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day