Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tikha Pudla
Home
Recipe
Tikha Pudla
tikha Pudla
Rotali
Cooktime
20 થી 30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
રાબડામાં 2 ચમચી ગરમ તેલ ઉમેરી દેવું.
🥕 Ingredients
ચણાનો લોટ – 5 કપ
લીલાં મરચાં – 5 ટી સ્પૂન (પેસ્ટ)
આદું – 5 ટી સ્પૂન (પેસ્ટ)
હળદર – 2 ટી સ્પૂન
લાલ મરચું – 5 ટી સ્પૂન
ધાણાજીરું – 5 ટી સ્પૂન
લીલા ધાણા –1/2 કપ
મીઠું – સ્વાદાનુસાર
તેલ – પૂડલાં શેકવા માટે
🍕 Recipe
એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું, લીલાં મરચાં, આદુંની પેસ્ટ, મીઠું, લીલા ધાણા અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી માપસરનું ઘટ્ટ રાબડું બનાવી લેવું.
એક નોન-સ્ટીક પેન ગરમ મૂકી 1 ચમચી તેલ પાથરી તેના પર રાબડું પાથરી દેવું.
થોડીવાર પછી એક બાજુ ચડી જાય એટલે ઉલટાવીને બીજી બાજુ ચડવા દેવો. પૂડલાં તૈયાર છે.
તીખાં પૂડલાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day