Tava Pulav
Rice

Cooktime
10 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
મિક્સ કરતી વખતે ભાત તૂટે નહીં તેનું ધ્યાન રાખવું.
કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું.
અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું.
ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.