તાંદળજાની ભાજી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tandaljani Bhaji
Home
Recipe
Tandaljani Bhaji
Tandaljani Bhaji
Sabji
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ટમેટાં વગર પણ ભાજી બનાવી શકાય છે.
🥕 Ingredients
તાંદળજાની ભાજી – 750 ગ્રામ
ટમેટાં – 100 ગ્રામ
જીરું – 1 ટી સ્પૂન
હળદર – 1 ½ ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
તેલ – 8 ચમચી (ટી સ્પૂન)
🍕 Recipe
સૌ પ્રથમ તાંદળજાના પાનને છુટ્ટા પાડી સારી રીતે ધોઈ સમારી લો.
પછી ટમેટા ધોઈને મિક્સચરમાં ક્રશ કરી લો.
પછી એક કડાઈમાં તેલ નાંખો.
ત્યારબાદ તેમાં જીરું નાંખો, જીરું ફૂટી જાય એટલે ટમેટાની ગ્રેવી નાંખો.
ગ્રેવી ચડી જાય એટલે સમારેલી સુવાની ભાજી નાંખી, તેમાં મીઠું અને હળદર નાંખી આશરે 7–8 મિનિટ ચડવા દેવું.
ભાજી ચડી જવા આવે ત્યારે તેમાં ધાણાજીરું અને લાલ મરચું નાંખી બરાબર મિક્સ કરી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day