ટમટમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tamtam
Home
Recipe
Tamtam
Tamtam
Farsan
Cooktime
1 કલાક
Weight
1 કિલો
🥕 Ingredients
અડદનો લોટ – 100 ગ્રામ
ચણાનો લોટ – 400 ગ્રામ
સોડા – 1/2 ટી સ્પૂન
હળદર – 2 ટી સ્પૂન
લાલ મરચું – 2 ટી સ્પૂન
તલ – 1 ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
ખાંડ – 3 ટી સ્પૂન
લીંબુ – 2 નંગ
મરી પાઉડર – 1 ટેબલસ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
તેલ – 2 ટી સ્પૂન
વરિયાળી – 2 ટી સ્પૂન
તળવા માટે તેલ
🍕 Recipe
અડદનો લોટ અને ચણાનો લોટ ચાળી લેવો.
તેમાં હળદર, લાલ મરચું, મીઠું, તલ, દળેલી ખાંડ,મરી પાઉડર, ધાણાજીરું, લીંબુનો રસ, તેલ મોણ માટે અને વરિયાળી નાંખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પરાઠા જેવો લોટ બાંધવો.
હવે એક બાઉલમાં થોડુંપાણી લઈને તેમાં સોડા નાંખીને ઓગાળીને તેને લોટમાં નાંખીને લોટને મસળવો.
હવે તેલ ગરમ કરીને ટમટમના ઝારા વડે ટમટમ પાડવા.
મધ્યમ તાપે ટમટમ તળવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day