તળેલા ખાખરા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Talela Khakhra
Home
Recipe
Talela Khakhra
Talela Khakhra
Farsan
Cooktime
1 કલાક
🥕 Ingredients
ઘઉંનો લોટ – 1 કિલો
મીઠું – સ્વાદાનુસાર
તેલ – તળવા માટે
🍕 Recipe
સૌ પ્રથમ ઘઉંના લોટની રોટલી બનાવીએ તેવો લોટ બાંધી લેવો.
લોટને 15-20 મિનિટ રહેવા દો.
હવે લોટમાંથી નાની રોટલી બનાવો અને કાટાં ચમચીથી રોટલી ઉપર કાણાં પાડો.
ત્યારબાદ રોટલી શેકો. પછી તેને ઠંડી પડવા દો.
પછી તેલમાં તે રોટલીને તળી લો એટલે ખાખરા તૈયાર છે.
ઉપરથી મીઠું, સંચળ ભભરાવી દો.
લાલ મરચું અને દળેલી ખાંડ પણ નાંખી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day