તડકાદાળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tadkadal
Home
Recipe
Tadkadal
Tadkadal
Dal
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
મસુરદાળ – 1/2 કપ
મગની દાળ – 1/4 કપ
તુવેરની દાળ – 1/4 કપ
હળદર – 1 ચમચી
મીઠું – 1 ચમચી
તડકા માટે :
ઘી – 2 થી 3 ચમચા
તેલ – 2 ચમચી
જીરું – 1 ચમચી
લાલ સૂકાં મરચાં – 4 નંગ
લીમડાનાં પાન – 7 થી 8
આદુંની પેસ્ટ – 1 ચમચી
લીલાં મરચાંની પેસ્ટ – 2 નંગ
ટમેટાં બારીક સમારેલાં – 2 નંગ
હળદર – 1/2 ચમચી
લાલ મરચું પાઉડર – 1 ચમચી
કસૂરી મેથી – 1 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
કોથમીર – 1 ચમચો
🍕 Recipe
ઉપરની ત્રણેય દાળ ભેગી કરીને ધોઈને 5 થી 10 મિનિટ પલાળી રાખો.
પછી કુકરમાં 2 ગ્લાસ થી ઓછું પાણી નાખવું.
તેમાં હળદર અને મીઠું નાંખીને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી 4 વ્હિસલ કરી બાફી લેવી.
પછી એક કડાઈમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકવું.
તેમાં સૂકા લાલ મરચાં, જીરું,લીમડાનાં પાન, આદું- મરચાંની પેસ્ટ અને બારીક સમારેલા ટમેટાં થી વઘાર કરવો.
પછી બરાબર સંતળાય જાય એટલે તેમાં બધી બાફેલી દાળ ઉમેરી દો.
પછી દાળ બહુ જાડી લાગે તો માપસર પાણી ઉમેરીને ઊકળવા દો.
5 મિનિટ જેવું ઉકાળી જાય એટલે ગેસ બંધ કરો.
પછી સર્વ કરવા માટે એક વાસણમાં કાઢીને તેના ઉપર કોથમીર અને કસૂરી મેથી નાખવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day