Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Suvali
Home
Recipe
Suvali
Suvali
Farsan
Cooktime
50 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
મેંદો - 500 ગ્રામ
ખાંડ - 200 ગ્રામ
ઘી - 100 ગ્રામ
પાણી - 1 કપ
તલ - 3 ચમચી
તેલ તળવા માટે જરૂર મુજબ
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો ચાળી લો.
તેમાં ધીનું મોણ ઉમેરી ભેળવી લો.
પાણીમાં ખાંડ નાંખીને ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો પછી પાણી ઠંડું થાય પછી તેનાથી લોટ બાંધવો.
તલ ને 10 મિનિટ પલાળી નિતારી સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો.
તલ અને ખાંડનું પાણી નાંખીને કડક લોટ બાંધી લો.
ત્યારબાદ એકસરખા લુવા બનાવીને પાતળી – પાતળી પૂરી વણીલો.
હવે સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી સર્વ કરો.
સુંવાળી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day