સુખડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sukhadi
Home
Recipe
Sukhadi
Sukhadi
Mistan
Cooktime
15 થી 20 મિનિટ
Weight
500 ગ્રામ
Notes
સુખડી ગોળનો પાયો લાવીને પણ કરી શકાય.
🥕 Ingredients
ઘઉંનો ઝીણો લોટ - 200 ગ્રામ
સાકર - 125 ગ્રામ
ઘી - 125 ગ્રામ
ખસખસ – 1 ટેબલસ્પૂન
ઇલાયચી પાઉડર - 1 ટેબલસ્પૂન
ગંઠોડા પાઉડર - 1 ટેબલસ્પૂન
સૂંઠ પાઉડર – 1/2 ટેબલસ્પૂન
કાજુ અને બદામ – 1/2 કપ
🍕 Recipe
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ઉમેરી ગરમ કરવા મૂકવું.
પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે હલાવતા લોટને બરાબર શેકવો.
લોટ શેકાય જાય પછી તેમાં સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને સાકર ગરમ ગરમ લોટમાં જ નાંખી દેવી.
તેને બરાબર હલાવી ગાંગડી ન રહે તેનું ધ્યાન રાખી બધું મિક્સ કરી દેવું.
હવે તેમાં કાજુ-બદામના ટુકડા અને ખસખસ નાંખી એક પ્લેટમાં સેટ કરી દેવું અને કાપા પાડી પીસ કરવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day