સ્ટફડ કેપ્સીકમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Stuffed Cepsicam
Home
Recipe
Stuffed Cepsicam
Stuffed cepsicam
Sabji
Cooktime
50 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મોટા કેપ્સીકમ (ગમે તે કલર)- 6 નંગ
કાળા બીન્સ - 400 ગ્રામ
કિડની બીન્સ - 400 ગ્રામ
ચીઝ - 125 ગ્રામ
બાસમતી ચોખા - 125 ગ્રામ
ટમેટાંની પ્યુરી - 150 મિલી
રેડ ચિલી પાઉડર - 12 ગ્રામ
મરીનો પાઉડર - 12 ગ્રામ
હોટ સોસ - સ્વાદાનુસાર
જીરું પાઉડર - 20 ગ્રામ
🍕 Recipe
3 લિટર જેટલું પાણી લઈ તેમાં થોડુંક મીઠું નાંખી ને ઉકાળો.
કેપ્સીકમ ને ઉપર થી અડધા થી 1 ઇંચ જેટલા કાપી ને ઉભા રહે તેમ ગોઠવો. તેમાંથી બીયા કાઢી નાખવા.
કેપ્સીકમ નો કાઢી નાખેલો ઉપરનો ભાગ સમારી લો અને ઉભા રાખેલા કેપ્સીકમ ને 3 મિનિટ માટે ઉકળતા પાણી માં નાંખો.
3 મિનિટ પછી ધ્યાનથી કેપ્સીકમને કાઢી લો. તેને ટ્રેમાં મૂકો અને છરી વડે જોઈ જુવો કે ચઢી ગયા છે કે નહિ.
હવે એક કઢાઈ માં મેક્સિકન રાઇસ, બંને પ્રકાર ના બાફેલાં બીન્સ, સમારેલું કેપ્સીકમ અને ટમેટાંની પ્યુરી ઉમેરો.
તેમાં બધા મસાલા નાંખી હલાવી દો. આ મિશ્રણ ને કેપ્સીકમમાં ભરો અને ઉપર ચીઝ ભભરાવો.
તેને ટ્રેમાં મૂકી ઓવન માં 180 સેલ્સિયસ પર 15 મિનિટ માટે થવા દો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day