સ્પગેટી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Spageti
Home
Recipe
Spageti
Spageti
Fast Food
Cooktime
35 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સ્પગેટી – 200 ગ્રામ
બેઝિલ પતા – 8 થી 10 નંગ
ટમેટાંનો પલ્પ – 800 ગ્રામ
ખાંડ – 8 ગ્રામ
ટમેટા સોસ – 28 ગ્રામ
ગલકાં – 2 નંગ
ઓરેગાનો – સ્વાદાનુસાર
મીઠું – સ્વાદાનુસાર
ચીલી ફ્લેક્સ – સ્વાદાનુસાર
લાલ મરચું – સ્વાદાનુસાર
ઓલિવનું તેલ – 26 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ એક પેનમાં પાણી રેડીને સ્પગેટી 8 થી 10 મિનિટ બાફવા મૂકો.
સ્પગેટીને પાણી કાઢીને બાજુમાં મૂકો.
એક પેનમાં ઓલિવ તેલમાં સમારેલ ગલકા ઉમેરી 5 મિનિટ સાંતળો.
ત્યારબાદ તેમાં ટમેટાં પલ્પ, ચીલી ફ્લેક્સ, ટમેટાં સોસ, ખાંડ ઉમેરી ભેગું કરી દો.
પછી બેઝિલ પતા ઉમેરો.
હવે ઓરેગાનો અને મીઠું ઉમેરીને 7 થી 8 મિનિટ સુધી ચડાવવુ.
હવે બાફેલી સ્પગેટી શાકમાં ઉમેરીને બરાબર ભેગી કરો.
તમારી સ્પગેટી તૈયાર છે!
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day