સોયાસ્ટીક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Soyastic
Home
Recipe
Soyastic
Soyastic
Farsan
Cooktime
45 મિનિટ
Serving
3 વ્યક્તિ
🥕 Ingredients
સોયાબીનનો લોટ – 100 ગ્રામ
ચણાનો લોટ(બેસન) – 100 ગ્રામ
તેલ – તળવા માટે
લાલ મરચું – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
મરી પાઉડર – 1/2 ટી સ્પૂન
અજમો – 1/2 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
બેકિંગ સોડા – 1/3 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન અને સોયાબીનનો લોટ લો.
તેમાં લાલ મરચું, મરી પાઉડર, હળદર, અજમો, જીરું, ધાણાજીરું નાખવું.
હવે બેકિંગ સોડા, 4 ટેબલસ્પૂન તેલ અને સ્વાદાનુસાર મીઠું નાંખી સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં થોડું-થોડું પાણી નાંખીને નરમ લોટ બાંધો.
15-20 મિનિટ સુધી ઢાંકી રાખો.
પછી હાથમાં તેલ લગાવી તેને થોડો મસળી લેવો.
એક કડાઈમાં તેલ ગરમ કરો.
હવે મશીન લઈ તેમાં સ્ટાર ડિઝાઇનની જાળી લગાવી તેમાં લોટ ભરી તેનાથી એક થાળીમાં તેલ લગાવી સોયાસ્ટીક પાડો.
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સોયાસ્ટીક નાંખી મીડિયમ તાપે તળો.
ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે કાઢી લેવી.
આમ તૈયાર છે સોયાસ્ટીક.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day