સીતાફળ રબડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sitafal Rabdi
Home
Recipe
Sitafal Rabdi
Sitafal Rabdi
Farali
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સીતાફળ – 5 નંગ
દૂધ – ૩ લિટર
ખાંડ – 100 ગ્રામ
બદામ - પિસ્તાની કાતરી – 1 ટેબલસ્પૂન
ઇલાયચી પાઉડર – 1/2 ટી સ્પૂન
કેસર – 6 તાંતણા
🍕 Recipe
સૌ પ્રથમ પહોળા તળિયાવાળી કડાઈ લઈ તેમાં દૂધ નાંખીને ગરમ કરવા મૂકી દેવું.
અડધું દૂધ થાય ત્યાં સુધી ઉકાળવું.
પછી સીતાફળનો પલ્પ કાઢીને બીજ કાઢી તૈયાર રાખવું.
ત્યારબાદ દૂધમાં ખાંડ ભેળવી દેવી.
હવે કેસર તથા ઇલાયચી ઉમેરી દેવી.
ત્યારબાદ સીતાફળનો પલ્પ ભેળવીને બદામ-પિસ્તાની કાતરી ઉમેરી દેવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day