Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Singa Ane-pauano-cevado
Home
Recipe
Singa Ane-pauano-cevado
Singa Ane Pauano Cevado
Farsan
Cooktime
30 મિનિટ
Weight
700 ગ્રામ
🥕 Ingredients
ચોખાના પૌંઆ – 500 ગ્રામ
શીંગ – 1 કપ
કાજુ-દ્રાક્ષ – 10-12 નંગ
મીઠો લીમડો – 8-10 પાન
લીલાં મરચાં – 7-8 નંગ
લાલ મરચું – 1 ટી સ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
દળેલી ખાંડ – 2 ટી સ્પૂન
તલ – 2 ટી સ્પૂન
વરિયાળી – 1 ટી સ્પૂન
આખી ખાંડ – 2 ટી સ્પૂન
લીંબુના ફૂલ – 1/2 ટી સ્પૂન
તેલ, મીઠું – પ્રમાણસર
🍕 Recipe
ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.
હવે કાણાવાળા વાટકામાં પૌંઆ લઈને તેને તેલમાં તળવા અને એક મોટા વાસણમાં કાઢી લેવા.
તેમાં પૌંઆના માપનું હળદર, મરચું નાંખી દેવું જેથી મસાલો બરોબર મિક્સ થઈ જાય.
પછી શીંગ તળી લેવી અને કાજુ, દ્રાક્ષ ધીમા તાપે તળીને પૌંઆવાળા વાસણમાં કાઢી લેવા.
ત્યારબાદ મીઠો લીમડો અને લીલાં મરચાં તળી તે વાસણમાં ઉમેરવા.
હવે તે પૌંઆમાં મીઠું, મરચું, હળદર, દળેલી ખાંડ, તલ, વરિયાળી, લીંબુના ફૂલ વગેરે નાખવા.
ચેવડો તૈયાર થાય પછી 2 ટી સ્પૂન આખી ખાંડ નાખવી.
તૈયાર છે ટેસ્ટી શીંગ પૌંઆનો ચેવડો.
શીંગ અને પૌંઆનો ચેવડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day