શીંગદાણા-ટોપરાની ચટણી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Shingdana Toprani-chatni
Home
Recipe
Shingdana Toprani-chatni
Shingdana-Toprani Chatni
Chatani
Cooktime
1 કલાક
Weight
500 ગ્રામ
🥕 Ingredients
શીંગદાણા - 1/2 કપ (શીંગદાણાનાં ફોતરાં કાઢી લેવાં)
લીલું નારિયેળ - 1/2 કપ
રાઈ - 1 નાની ચમચી
મીઠો લીમડો - 5-6 પાન
લાલ સૂકાં મરચાં - 3-4 નંગ
તેલ - 2 ચમચી
મીઠું સ્વાદાનુસાર
પાણી - પ્રમાણસર
🍕 Recipe
સૌ પ્રથમ એક ચમચી તેલ તવામાં નાંખીને તેમાં શીંગદાણાને તળી લો.
ત્યારબાદ મિક્સર ઝારમાં તળેલા શીંગદાણા, લીલા નારિયેળના નાના ટુકડા લઈને ક્રશ કરવા.
હવે એક કડાઈમાં રાઈ, મીઠો લીમડો અને સૂકા લાલ મરચાંના ટુકડા કરીને વઘાર કરવો.
પછી ધીમા તાપે તેને થોડી વાર રહેવા દો અને પછી ગેસ બંધ કરી દો.
હવે ક્રશ કરેલા શીંગદાણામાં આ વઘારમાંથી અડધો વઘાર અને સ્વાદાનુસાર મીઠું અને 1/2 કપ પાણી નાંખીને ફરી તેને મિક્સરમાં ક્રશ કરી લેવો.
પછી તેને એક બાઉલમાં લઈને બાકીનો વધેલો વઘાર તેમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day