શેકેલા મકાઈના ડોડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Shekela Makaina-doda
Home
Recipe
Shekela Makaina-doda
Shekela Makaina Doda
Sambharo
Cooktime
15 મિનિટ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
લાલ મરચું પાઉડર – 1 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
લીંબુ – 1 નંગ
મકાઈ – 5 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ લાલ મરચું પાઉડર અને મીઠાને મિક્સ કરી સાઇડમાં રાખો.
હવે મકાઈને ગેસ પર ઊચી આંચ પર શેકવા માટે મૂકો.
થોડી થોડી વારે એને બધી સાઇડ ફેરવતા રહો. એટલે બરાબર શેકાઈ જાય.
5 થી 10 મિનિટ માટે શેકવા દો.
ત્યારબાદ મિક્સ કરેલું મરચું અને મીઠું તેના મિશ્રણમાં અડધું લીંબુ બોળી લઈને શેકેલી મકાઈ પર લગાવો.
ગરમ ગરમ પીરસો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day