Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Shedki
Home
Recipe
Shedki
Shedki
Farali
Cooktime
45 મિનિટ
Weight
3 કિલો
Notes
શૈડકી શિખંડ કરતા પાતળી હોય છે.
🥕 Ingredients
દૂધ – 4 લિટર
ખાંડ – 1250 ગ્રામ
પાણી – 300 મિલી
એલચી પાઉડર – 5 ગ્રામ
જાયફળ પાઉડર – 3 ગ્રામ
બદામ કાતરી – 40 ગ્રામ
પિસ્તા કાતરી – 40 ગ્રામ
કેસર તાંતણા – 10 નંગ
🍕 Recipe
દૂધ મેળવીને તેનું દહીં બનાવી લેવું પછી તે દહીં માંથી પાણીને નીતારી શિખંડની જેમ મસકો તૈયાર કરવો.
4 લિટર દૂધ માંથી આશરે 1 ½ કિલો મસકો તૈયાર થશે.
તે મિશ્રણને ચારણીથી ગાળી લેવું.
પછી પાણી ઉમેરી તેમાં એલચી, જાયફળ, બદામ, પિસ્તા, કેસર નાંખી મિક્સ કરી દેવું.
તૈયાર છે શૈડકી.
શૈડકી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day