સેવપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sevpuri
Home
Recipe
Sevpuri
Sevpuri
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સેવપૂરીની પૂરી – 30 નંગ
ઝીણી સેવ – 2 કપ
બાફેલાં બટેટાં – 250 ગ્રામ
સમારેલાં ટમેટાં – 5 નંગ
તીખી ચટણી – 1 કપ
મીઠી ચટણી – 1 કપ
ચણાની દાળ (ફરસાણ) – 1 કપ
લીંબુનો રસ – 5-6 ચમચી
કોથમીર – 1 કપ
ચાટ મસાલો – 3-4 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક ડિશમાં પૂરી ગોઠવી તેના ઉપર બાફેલાં બટેટાંનો છુંદો અને સમારેલા ટમેટાં મૂકવાં.
ત્યારબાદ તીખી અને મીઠી ચટણી ઉમેરી ચાટ મસાલો છાંટવો.
તેમાં સેવ, કોથમીર અને ચણાની દાળ નાંખી, અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવો.
આ રીતે સેવપૂરી તૈયાર કરવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day