Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Sekeli Gotali
Home
Recipe
Sekeli Gotali
Sekeli Gotali
Mukhvas
Cooktime
30 મિનિટ
Weight
100 ગ્રામ
🥕 Ingredients
કેરીની ગોટલીઓ – 10 નંગ
ઘી – 2 ચમચી
મીઠું – 2 ચમચી
સંચળ – 3/2 ચમચી
🍕 Recipe
કેરીના ગોટલાઓને બરાબર મસળીને પાણીથી ધોઈ લો.
ત્યારબાદ ગોટલા ને 5 થી 6 દિવસ તડકામાં સૂકવી લો.
આ રીતે ભેગા કરેલા ગોટલને દસ્તા વડે ફોડી એમાંથી ગોટલીઓ કાઢી લેવી, આખી ગોટલીઓ નીકળે એ રીતે ગોટલા ફોડી લેવા.
એક તપેલીમાં ગોટલીઓ ડૂબે એટલું પાણી ગરમ મૂકવું.
પાણી ગરમ થાય પછી તેમાં ગોટલીઓ અને માપસરનું મીઠું નાંખી ગોટલીઓ બાફી લેવી.
ગોટલીઓ બફાઈ જાય પછી પાણી ગાળી કાઢી નાખવું.
ગોટલીઓ ઠંડી થાય પછી ગોટલીની પાતળી ચીરીઓ સમારી લેવી.
ત્યારબાદ એક પહોળા વાસણમાં પાથરી 2 દિવસ તાપમાં સૂકવી લેવી.
ત્યારબાદ એક કડાઈમાં થોડું ઘી મૂકી ધીમા તાપે શેકી લેવી.
ગોટલીઓ શેકાઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી તેમાં માપસર સંચળ નાંખી બરાબર મિક્સ કરી લેવું.
શેકેલી ગોટલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day