Schezwan Rise
Rice

Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
આ રાઇસમાં સુગંધી વગરનાં ચોખા લઈએ તો તેમાં સેઝવાનરાઇસની સુગંધ વધારે આવશે.
કુકરમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવું.
અને તપેલીમાં ભાત બનાવવો હોય તો 1 કપ ચોખાની સામે 3–4 કપ પાણી લેવું.
ભાતમાં લીંબુ નાખવાથી ભાત છૂટો બનશે.