સાવર ક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Savar Cream
Home
Recipe
Savar Cream
Savar Cream
Mukhvas
Cooktime
2 દિવસ
Serving
2 વ્યકિત
🥕 Ingredients
ઓછા ફેટવાળી ક્રીમ - 1 કપ
ફુલ ફેટ દૂધ - 1/4 કપ
લીંબુનો રસ - 1 ટી સ્પૂન
🍕 Recipe
એક નાની કાચની બરણીમાં ક્રીમ નાખવી.
હવે દૂધમાં લીંબુનો રસ ઉમેરી 5 મિનિટ માટે સાઈડ પર રહેવા દો.
5 મિનિટ બાદ ક્રીમમાં દૂધ નાખી બરાબર મિક્સ કરી દો.
હવે બરણીને બંધ કરી 24 કલાક માટે સામાન્ય તાપમાને રહેવા દો.
24 કલાક બાદ બરણીને 6 થી 8 કલાક માટે ફ્રીજમાં મૂકી રાખો.
ત્યારબાદ સાઅર ક્રીમ ઉપયોગમાં લઈ શકાય છે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day